ઉત્તરપ્રદેશ / સવા કરોડ રૂપિયા જોઈને પોલીસકર્મીઓની દાનત બગડી, મહિલા ઈન્સ્પેક્ટર સહિત 7 સસ્પેન્ડ

7 police cops including a woman inspector suspended over embezzlement

ઉત્તર પ્રદેશના ગાજિયાબાદમાં પોલીસનું સૌથી મોટુ કૌભાંડ સામે આવ્યું છે. પોલીસે આરોપીઓથી જપ્ત રકમમાંથી મોટાભાગની પોતાની પાસે રાખી લીધી. જ્યારે તેનો ખુલાસો કરવામાં આવ્યો તો પોલીસ સ્ટેશનના પ્રભારી સહિત સાત પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી તેમના પર કેસ નોંધવામાં આવ્યો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ