કૌભાંડ / ચીરીપાલ ગૃપના એકમો સામે તપાસમાં કેમ ઠાગા ઠૈયા? દુબઈ ઉડ્યા ગયા બાપ બેટો

7 dead in Ahmedabad fire chiripal group MD runaway Gujarat Police

માર્ચ, ફેબ્રુઆરીમાં જ કેમ ચીરીપાલ ગૃપના સાહસોમાં આગ લાગે છે? કે લગાવવામાં આવે છે? આ આગ કંપનીઓ દ્વારા જ લગાવવામાં આવતી હોવાની ચર્ચાએ જોર પકડ્યુ છે આ પહેલા પણ એક બે વાર નહીં પરંતુ વારંવાર આવી ઘટનાઓ ઘટી ચુકી છે ત્યારે હવે આ મામલે ચીરીપાલ ગૃપ અને ચીરીપાલ ગૃપની આ લાલિયાવાડીને કેમ તંત્ર ચલવી લે છે. તે અંગે પણ ચર્ચાઓ ઉઠી રહી છે. આવો જાણીએ કે કેમ ચીરીપાલ ગૃપ દ્વારા ફેબ્રુઆરીમાં પોતાના જ એકમોમાં આગ લગાવવામાં આવે છે? પોલીસની ઢીલી નીતિ કે પછી તંત્રની જ રહેમનજર હેઠળ આ કાંડ થાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ