ઇ-ગવર્નન્સ / ગુજરાતના આ જિલ્લાની પહેલ, 7/12ના ઉતારા દુનિયાના કોઈપણ ખૂણેથી જોઈ શકાશે

7 12 8a Any RoR Anywhere Vadodara Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇ-ગવરનન્સના સપનાને સાકાર કરવા માટે ગુજરાત સરકાર આગળ વધી રહી છે, જમીન મહેસુલના 7/12ના ઉતારાને ઓનલાઇન કરાયા છે. ત્યારે વડોદરા કલેક્ટર કચેરી દ્વારા રાજ્યમાં સૌ પ્રથમ કાર્યવાહી પૂર્ણ કરતા 53 લાખ 9 હજાર જુના 7/12 ના ઉતારા સ્કેન વેરીફાઈ કરી ઓનલાઇન કરાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ