મહામારી / ઓમિક્રોનના ખતરા વચ્ચે કર્ણાટકની સ્કૂલમાં કોરોના બ્લાસ્ટ, 69 વિદ્યાર્થીઓ પોઝિટીવ

69 Including 59 Students, All Asymptomatic, Test Covid Positive In Karnataka

ભારતમાં સૌથી પહેલા જે રાજ્યમાં ઓમિક્રોનના બે કેસ નોંધાયા હતા તેવા કર્ણાટકમાં કોરોના બ્લાસ્ટ થયો છે રાજ્યની બે સ્કૂલમાં 59 વિદ્યાર્થીઓ સહિત 69 લોકો પોઝિટીવ નીકળ્યાં છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ