મહાકૌભાંડ / EXCLUSIVE: ઊંઝા APMCના કરોડોના કૌભાંડમાં VTV સામે આવ્યાં સૌથી મોટો પુરાવો, પૈસાની લેતી-દેતીના CCTV ફૂટેજ

680 crore Unjha APMC scam Soumil Patel alleged evidence video

ઊંઝા APMCમાં કૌભાંડનો આક્ષેપ કરનારા સૌમિલ પટેલે મોટો ખુલાસો કર્યો છે અને પુરાવા પણ આપ્યા છે. મહેસાણાના ઊંઝા APMC દ્વારા સેસ મામલે મહત્વના વીડિયો આવ્યા સામે છે. ખોટી પાવતી બનાવતા વીડિયો આવ્યા સામે છે. મહત્વનું છે કે, સેસની રકમના માત્ર 3 ટકા નાણાં જ APMCમાં જમા થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ