ટ્રાન્સફર ઑર્ડર / BIG NEWS : ગુજરાત પોલીસ બેડામાં ફરી ફેરફાર, 63 PSIની આંતરિક બદલીના આદેશ

63 PSI internally transferred gujarat police 24 September 2022

તાજેતરમાં જ 182 PSIની બદલી કરાયા બાદ વધુ એકવાર બદલીના આદેશ કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યમાં બદલીનો ઘાણવો કાઢવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ