બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 60 students from a boarding school in Bengaluru tested positive for COVID

મહામારી / સ્કુલમાં કોરોના બ્લાસ્ટ, એકઝાટકે 60 વિદ્યાર્થીઓ સંક્રમિત થતા હડકંપ, જાણો ક્યાં બની ઘટના

Hiralal

Last Updated: 10:48 PM, 28 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્કુલોમાં હવે કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. કર્ણાટકની રાજધાની બેંગ્લુરુની એક બોર્ડિંગ સ્કુલમાં 60 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

  • સ્કુલોમાં હવે કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે
  • બેંગ્લુરુની એક બોર્ડિંગ સ્કુલમાં 60 બાળકો કોરોના પોઝિટીવ 
  • તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા
  • તંત્ર દ્વારા બોર્ડિગ સ્કૂલ સીલ મારી દેવાયું 

બેંગ્લુરુ શહેરી જિલ્લાના ડીસી જે મંજૂનાથે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે બેંગ્લુરુની એક બોર્ડિંગ સ્કુલના 60 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે. કોરોના સંક્રમિત થયા બાદ તમામ વિદ્યાર્થીઓને ક્વોરન્ટાઈન કરી દેવાયા છે. સાથે તેમને ડોક્ટરી સલાહ પણ આપવામાં આવી છે. 

એન્ટીજન ટેસ્ટમાં 32 બાળકો કોરોનાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું હતું. દેશમાં કોરોનાની બીજી લહેર અત્યંત નબળી પડી ગઈ છે તેમ છતાં પણ ક્યાંકને ક્યાં કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે. જમ્મુ કાશ્મીરના રાજારી જિલ્લાની એક સ્કુલમાં  32 બાળકો કોરોના પોઝિટીવ નીકળ્યાં છે.

 

સ્કુલ શરુ થતા પહેલા તંત્ર દ્વારા બાળકોનો એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યો હતો તેમાં 32 બાળકોને કોરોના હોવાનું બહાર આવ્યું હતું. આ ઘટના બાદ હાલ પુરતું સ્કુલને બંધ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જમ્મુ-કાશ્મીર સરકારે 10અને 12મા ધોરણો ઓફલાઇન લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ