સામૂહિક દુષ્કર્મ / નર્મદામાં શાળા પાછળ જ ધો.11ની છોકરી પર 6 યુવકોએ કર્યો ગેંગરેપ, સ્થાનિકોમાં ભયંકર રોષ

6 youths gangraped a Std. 11 girl just behind the school in Narmada

નર્મદાના ડેડિયાપાડામાં 11માં ધોરણમાં અભ્યાસ કરતી સગીરા સાથે 6 યુવકો સામૂહિક દુષ્કર્મ આચર્યું જેથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ