બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 6 Pakistani fishermen have been caught by BSF on Kutch border

મોટા સમાચાર / કચ્છની સરહદે BSFને મળી મોટી સફળતા, 6 પાકિસ્તાની માછીમાર ઝડપાયા, ગાઈકાલે મળી હતી 11 બોટ

Ronak

Last Updated: 04:00 PM, 11 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છની સરહદે આવેલ હરામીનાળા વિસ્તારમાં બીએસએફને મોટી સફળતા મળી છે. જેમા બીએસએફ દ્વારા 6 પાકિસ્તાની માછીમારોનને ઝડપી લેવામાં આવ્યા છે.

  • કચ્છની સરહદે બીએસએફના જવાનોને મળી સફળતા 
  • 6 પાકિસ્તાની માછીમાર બીએસએફને હાથ ઝડપાયા 
  • ગઈકાલે બીએસએફને 11 પાકિસ્તાની બોટ ઝડપી હતી 

કચ્છની સરહદે BSFનું મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. જેમા અત્યાર સુધીમાં બીએસફ દ્વારા કુલ 6 પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે. અગાઉ આ કેસમાં 3 માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ત્યારે વધુમાં ફરી અન્ય ત્રણ માછીમારોને બીએસએફ દ્નારા ઝડપી પાડવામાં આવ્યા છે. 

6 માછીમારની ઝડપાયા 

આપને જણાવી દઈએ કે બીએસએફના સર્ચ ઓપરેશનમાં હરામીનાળા વિસ્તારમાંથી 11 બોટ પકડાઈ હતી. આ બોટમાં પાકિસ્તાની માછીમારો આવ્યા હતા. જેમા કુલ 6 માછીમાર ઝડપાયા છે. જેઓ રાતના અંધારાનો ફાયદો ઉઠાવીને ફરાર થઈ ગયા હતા. જોકે આ મામલે બીએફ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે અને કુલ 6 આરોપીઓને અત્યાર સુધીમાં ઝડપી પાડવામાં આવ્યા છે. 

11 બોટ બિનવારસી હાલતમાં મળી હતી 

બીએસએપને કચ્છના હરામીનાળા વિસ્તાર માંથી શંકાસ્પદ ગતિવિધિના ઈનપુટ મળ્યા હતા. જે ઈનપુટ મળ્યા બાદ બીએસએફએ ઓપરેશન હાથ ધર્યું જેમા ગઈકાલે બીએસએફને 11 બોટ બિનવારસી હાલતમાં મળી આવી હતી. જેમા એકપણ વ્યક્તિ ન હતો જેથી બીએસએફને શંકા જતા તેમણે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી કરી લીધી હતી. 

હજુ અન્ય માછીમારો ઝડપાય તેવી શક્યતા 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે બીએસએફના જવાનોને માહિતી મળતાની સાથેજ તપાસ હાથ ધરી જેમા પહેલા 11 પાકિસ્તાની બોટ મળી આવી બાદમાં 3 માછીમારો મળી આવ્યા અને ત્યારબાદ બિજા 3 એમ કુલ 6 માછીમાર મળી આવ્યા છે. સાથેજ અન્ય માછીમારો હજુ માછીમારો ઝડપાય તેવી શક્યતા સેવાઈ રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ