5 સિમ્પલ કસરત કરીને કઈ રીતે તમારું બૅલી ફેટ ફટાફટ ઓછું થશે. આ કામ તમે ઘરે બેઠાં ઝડપથી સરળ કસરતોથી કરી શકો છો. ક્યાંય જવાની જરૂર રહેતી નથી. આ 5માંથી કોઈ પણ કસરત કરતાં પહેલાં વોર્મઅપ કરવું જરૂરી છે. કાર્ડિયો થોડો સમય કરવું જરૂરી છે. આજના Fit n Fine ના ઍપિસોડમાં ઍક્સપર્ટ ઋજુ દેસાઈ જણાવે છે કે કેવી રીતે આ 5 સરળ કસરતથી તમારું બૅલી ફેટ તમે સરળતાથી ઘટાડી શકો છો.
ગણેશ ઉત્સવની શરુઆત થઇ ચુકી છે ત્યારે અમદાવાદ સહિત રાજ્ય અને સમગ્ર દેશમાં વાજતે ગાજતે ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. અમદાવાદના લાલ દરવાજા ખાતે આવેલા ગણપતિના મંદિર સહિત અમદાવાદ જીલ્લામાં...