2022 Election Results / બાબા બૂલડોઝર વાલે! UPમાં અઠવાડિયા પહેલા જ ધૂળેટીનો માહોલ, યોગી આદિત્યનાથે મનાવ્યો 'વિજયોત્સવ'

5 states results including up punjab cm yogi visits temple

આજે ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થઇ રહ્યાં છે. 5 પૈકી 4 રાજ્યો પર ભાજપનો ભગવો લહેરાયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ