બદલાવ / 1 ડિસેમ્બરથી મોંધુ થઇ જશે મોબાઇલ બિલ, બેંક-વીમાના નિયમોમાં થશે આ ફેરફાર

5 important rules will change from 1 december

આવતી કાલે 1 ડિસેમ્બરથી કેટલાક નિયમોમાં ફેરફાર થનાર છે, જેની લોકોના જીવન પર સીધી અસર પડશે. આ ફેરફારના પગલે લોકો પર આર્થિક બોજ વધી જશે. મોબાઇલ કોલના દરથી લઇને વીમા પોલિસી આવતી કાલથી મોંઘી થઇ જશે. એ જ રીતે એટીએમમાંથી કેશ ઉપાડવા માટે પણ લોકોના ખિસ્સાં હળવાં થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ