રાજસ્થાન / 2008 જયપુર સિરિયલ બ્લાસ્ટ કેસમાં 4 આરોપીઓ દોષીત, 71 લોકોના ગયા હતા જીવ

5 accused arrested in 2008 Jaipur blasts case

રાજસ્થાનના જયપુરમાં 11 વર્ષ અગાઉ થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે વિશેષ કોર્ટે ચાર આરોપીને દોષીત કરાર કર્યા છે. ઉલ્લેખનીય છે કે 13 મે 2008ના રોજ જયપુરમાં આઠ જગ્યાઓ પર થયેલા સિરીયલ બ્લાસ્ટમાં 71 લોકોએ જીવ ગુમાવ્યાં હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ