બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / મનોરંજન / 41-year-old Dipesh Bhan collapsed while playing, died before reaching the hospital

દુઃખદ / જાણીતા ટીવી કલાકારનું ક્રિકેટ રમતા થયું નિધન, હજુ ગયા વર્ષે જ બન્યા હતા પિતા

Megha

Last Updated: 01:04 PM, 23 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એમની સાથે કામ કરતાં કો-એક્ટર વૈભવ માથુરે આ વાતને કન્ફર્મ કરી છે. આ સાથે જ શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે પણ એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ કરી છે.

  • એક્ટર દિપેશ ભાનનું નિધન થઈ ગયું છે
  • હોસ્પિટલ પંહોચતા જ એમને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા 

એન્ડ ટીવીના લોકપ્રિય શો 'ભાભીજી ઘર પર હૈ' ના એક્ટર દિપેશ ભાનનું નિધન થઈ ગયું છે. મીડિયા રિપોર્ટ અનુસાર સિરિયલમાં મલ ખાનનો રોલ નિભાવતા દીપેશ ભાન શુક્રવારે ક્રિકેટ રમી રહ્યા હતા અને ત્યારે દોડતા દોડતા પડી ગયા હતા. એ પછી એમને તુરંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પંહોચતાની સાથે જ ડોક્ટરોએ એમને મૃત જાહેર કરી દીધા હતા. 

આ શોમાં એમની સાથે કામ કરતાં કો-એક્ટર વૈભવ માથુરે આ વાતને કન્ફર્મ કરી છે. આ સાથે જ 'ભાભીજી ઘર પર હૈ' શોના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે પણ એક્ટરના નિધનના સમાચારની પુષ્ટિ કરી અને શોક જાતવ્યો હતો. સાથે જ કવિતા કૌશિકે પણ ટ્વિટ કરીને એમના નિધન પર શોક જાતવ્યું હતું. કવિતાએ લખ્યું હતું કે 'ફક્ત 41 વર્ષની ઉંમરમાં અચાનક અમને છોડીને ચાલ્યા ગયા એ વાતથી હું ઘણી શોક છું. મે એમની સાથે કામ કર્યું છે અને મને ખબર છે એમને આજ સુધી ક્યારેય દારૂ નથી પીધો અને ધુમ્રપાન પણ નથી કર્યું.'

દિપેશ ભાને ' ભાભી જી ઘર પર હૈ' શો પહેલા ઘણા શો માં કામ કર્યું છે જેવા કે 'કોમેડી કિંગ કોન', 'કોમેડી ક્લબ', ' ભૂતવાલા', 'એફઆઈઆર' સહિત અનેક અલગ અલગ રોલ પણ નિભાવ્યા છે. આ સાથે જ દીપેશે વર્ષ 2007માં રિલીઝ થયેલી ફિલ્મ 'ફાલતૂ ઉટપટાંગ ચટપટી કહાની'માં પણ કામ કર્યું હતું. આટલું જ નહીં એમને સુપરસ્ટાર આમિર ખાન સાથે T-20 વર્લ્ડકપની એક એડમાં કામ કર્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ