ગુજરાત / સરકાર વીમા કંપનીઓ સામે નક્કર પગલાં ન લેતાં 400 ખેડૂતો હાઈકોર્ટમાં પહોંચ્યા, પીટીશન દાખલ

400 farmers approach guj hc over crop insurance

વર્ષ 2017માં વધુ વરસાદનાં કારણે રાજકોટનાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો. વીમા કંપનીએ વળતર ન આપતાં 400 ખેડૂતોએ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યાં જે બાદ હાઈકોર્ટે વીમા કંપની અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ