બેદરકારી / સરકારના ઈન્દ્રધનુષ અભિયાનનું સુરસુરીયુ, બનાસકાંઠાના ધાનેરામાં ડીપ્થેરિયાનો હાહાકારઃ 4 બાળકોના મોત, 20થી વધુને ચેપ

4 diphtheria deaths in north gujarat put health dept on toes

સરકારના ઈન્દ્રધનુષ અભિયાનનું સુરસુરીયુ થઈ ગયુ છે. બનાસકાંઠાના ધાનેરામાં ડીપ્થેરિયા કે જેને ગલઘોટુ પણ કહે છે તેણે  હાહાકાર મચાવ્યો છે. હાલ આરોગ્ય વિભાગ યુધ્ધના ધોરણે કામે લાગ્યુ છે તેમ છતાં 4 બાળકોના મોત થયા છે અને 20થી વધુ બાળકોને આ રોગનો ચેપ લાગી ચૂક્યો છે.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ