અમેરિકા / શિકાગોમાં બેબીશાવર પ્રસંગે થયેલા ગોળીબારમાં છ લોકો ઘાયલ

4 Adults 2 Kids Shot at Chicago Baby Shower

શિકાગોમાં ગઈ કાલે સીમંત (બેબીશાવર)ના ઉજવણી પ્રસંગે અચાનક આવી ચડેલા બે બદમાશોએ ગોળીબાર કરતાં પ્રસંગની મજા માણી રહેલા ચાર મોટી ઉંમરના અને બે બાળકો ઘાયલ થયાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ