સોશિયલ મીડિયા / જાણો 8 વર્ષમાં કેટલી વખત બૅન થયું ઈન્ટરનેટ, આ વખતે નાગરિકતા કાયદો બન્યું કારણ

367 Times Internet Shutdown in India in Last Eight Years this time for CAA

દેશમાં વિરોધ- પ્રદર્શન થઈ રહ્યા છે. કેટલીક જગ્યાએ તે હિંસક પણ બન્યા છે. સાર્વજનિક સંપત્તિને પણ નુકશાન થઈ રહ્યું છે. કારણ છે નાગરિકતા સંશોધન કાયદો. આખરે ઈન્ટરનેટ શા માટે બંધ કરવામાં આવે છે. કેટલાક લોકો તેની મદદથી અફવા ફેલાવે છે. ત્યારે આ અફવાને રોકવાના હેતુથી ઈન્ટરનેટ બંધ કરવામાં આવે છે. છેલ્લા 8 વર્ષમાં 367 વખત ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ