US / અમેરિકાની એક હોસ્પિટલની 36 નર્સ પ્રેગનન્ટ, કહ્યું અહીંનું પાણી ન પીતા, નહીંતર...

36 nurses of US hospital get pregnant caution against drinking water in the hospital

અમેરિકાની એક હોસ્પિટલમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુએસની એક ચાઈલ્ડ કેર હૉસ્પિટલમાં 36 નર્સ એક સાથે પ્રેગનન્ટ બની છે. આ ઘટના મિસૂરીની ચિલ્ડ્રન મર્સી કેન્સેસ હૉસ્પિટલની છે. આ અમેરિકાની શ્રેષ્ઠ ચિલ્ડ્રન હૉસ્પિટલ ગણાય છે. અહીં નિયોનેટલ ઈન્ટેન્સિવ કેર યુનિટ (એનઆઈસીયુ)ની 36 નર્સ એક જ વર્ષમાં પ્રેગનન્ટ બની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ