બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 35 year old nigerian Monkeypox positive delhi

ચિંતા / ભારતમાં વધુ એક મંકીપૉક્સનો કેસઃ દિલ્હીમાં 35 વર્ષના નાઇજીરિયન યુવકનો રિપોર્ટ પોઝિટિવ

Hiren

Last Updated: 09:47 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજધાની દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ એક દર્દી મળ્યો છે. 35 વર્ષનો આ યુવક નાઇઝીરિયાનો છે પરંતુ હાલ દિલ્હીમાં રહે છે.

  • દિલ્હીમાં મંકીપૉક્સનો વધુ એક દર્દી
  • 34 વર્ષના નાઇજીરિયન યુવકનો રિપોર્ટ પોઝિટિવ
  • મંકીપૉક્સથી ભારતમાં એક દર્દીનું મોત

દિલ્હીમાં મંકીપૉક્સ વાયરસનો આ બીજો કેસ નોંધાયો છે. આ યુવકે હાલમાં કોઈ વિદેશ યાત્રા પણ નથી કરી. આ પહેલા દેશમાં મંકીપૉક્સના કુલ 5 કેસ નોંધાઇ ચૂક્યા છે. તેમાંથી એક દર્દીનું મોત થયું છે.

મંકીપૉક્સ વાયરસ હવે રાજસ્થાનમાં પણ દસ્તક દેતો દેખાઇ રહ્યો છે. અહીં મંકીપૉક્સનો પહેલો શંકાસ્પદ દર્દી સામે આવ્યો છે. 20 વર્ષના આ દર્દીને કિશનગઢથી જયપુર સ્થિત રાજસ્થાન યુનિવર્સિટી ઑફ  હેલ્થ સાયન્સ લાવવામાં આવ્યું છે. જોકે દર્દીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યો છે. તેના સેમ્પલને આગળ તપાસ માટે પુણે મોકલવામાં આવ્યો છે.

મંકીપૉક્સથી એક દર્દીનું મોત

દેશમાં મંકીપોક્સને કારણે પ્રથમ મોત નોંધાયુ. ત્રિશુરના એક 22 વર્ષીય વ્યક્તિનું મોત થયું છે. મૃતકમાં મંકીપોક્સના લક્ષણો મળી આવ્યા. યુવક સંયુક્ત અરબ અમીરાતની યાત્રા કરી ભારત આવ્યો હતો. યુવક ભારત આવ્યો એ પહેલા મંકીપોક્સ થયો હતો. યુવક 27 જુલાઇના રોજ હોસ્પિટલમાં દાખલ થયો હતો. યુવક સાથે સીધા સંપર્કમાં આવેલા લોકોને ક્વોરોન્ટાઇન કરાયા. 20 લોકોનો ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ