ગજબ / ઐતિહાસિક ઘટના! નદીના તળિયેથી મળી આવ્યું 3400 વર્ષ જુનું નગર, પુરાતત્વ વિદોએ જાણો શું કર્યો ખુલાસો

 3400 year old lost ancient city emerged from bottom of the river photos

પુરાતત્વવિદોના એક આંતરરાષ્ટ્રીય ગ્રુપે ઈરાકના કુર્દિસ્તાન ક્ષેત્રમાં એક 3400 વર્ષ જૂના શહેરની જાણકારી મેળવી છે. હજારો વર્ષો જૂનુ આ શહેર ટિગરિસ નદીની નીચે મળ્યું છે. પુરાતત્વવિદોએ હાલમાં આ અંગે જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ