BIG NEWS / કર્ણાટકની નર્સિંગ કૉલેજ 'કોરોના બૉમ્બ' ફૂટ્યો : 34 વિદ્યાર્થીઓ સંક્રમિત થતાં ખળભળાટ, તંત્ર સાબદું

34 STUDENTS OF Christian College of Nursing in karnataka reports covid positive

કર્ણાટકની એક નર્સિંગ કોલેજમાં 34 વિદ્યાર્થીઓ કોરોના વાયરસની ઝપેટમાં આવતા તંત્ર અને સ્થાનિકોમાં ખળભળાટ મચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ