બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 31.80 percent of young women in North Gujarat get married 18 years ago child marriage news

સર્વે / ચોંકાવનારું તારણ: ઉત્તર ગુજરાતમાં બાળલગ્નના પ્રમાણમાં ફુગાવો, જુઓ કયો જિલ્લો સૌથી વધારે પ્રભાવિત

Dhruv

Last Updated: 11:39 AM, 11 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતમાં બાળલગ્નોમાં વધારો થયો હોવાનું નેશનલ ફેમિલી હેલ્થના સર્વેમાં ચોકાવનારું તારણ સામે આવ્યું છે.

  • નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં ચોકાવનારા તારણ
  • ઉત્તર ગુજરાતમાં બાળલગ્નના પ્રમાણમાં વધારો
  • 4.88 ટકા પુરુષ અને 0.26 ટકા મહિલાઓ કરે છે દારૂનું સેવન

નેશનલ ફેમિલી હેલ્થના વર્ષ 2019થી 2021ના તાજેતરમાં થયેલા સર્વેમાં ચોકાવનારા તારણ સામે આવ્યા છે. સર્વેમાં ઉત્તર ગુજરાતમાં બાળલગ્નોમાં વધારો થયો હોવાનું સામે આવ્યું છે. ઉત્તર ગુજરાતના 4425 ઘર સાથે 5039 મહિલાઓ અને 801 પુરુષોને આવરી લેવામાં આવ્યા હતાં.

ઉ.ગુજરાતની 31.80 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે

જેમાં 20થી 24 વર્ષની પરિણીતાઓના સર્વેના તારણ મુજબ, ઉત્તર ગુજરાતની 31.80 ટકા યુવતીઓના લગ્ન 18 વર્ષ પહેલાં થઇ જાય છે. 5 જિલ્લાની સ્થિતિ જોઇએ તો બનાસકાંઠામાં 37.30 ટકા, પાટણમાં 35.40 ટકા, મહેસાણામાં 32.30 ટકા, સાબરકાંઠામાં અને અરવલ્લીમાં 27 ટકા મહિલાઓ એવી છે કે જેમનાં લગ્ન 18 વર્ષથી નાની વયે લગ્ન થઇ જાય છે.

ઉત્તર ગુજરાતમાં 39.34 ટકા પુરૂષ અને 7.70 ટકા મહિલાઓ કરે છે તમાકુનું વ્યસન

ઉત્તર ગુજરાતમાં 15 વર્ષ કે તેથી વધુ વયના મહિલા અને પુરુષના સર્વેમાં 39.34 ટકા પુરૂષ અને 7.70 ટકા મહિલાઓ તમાકુનું વ્યસન કરી રહી છે. જ્યારે 4.88 ટકા પુરુષ અને 0.26 ટકા મહિલા દારૂનું સેવન કરતી હોવાનું સામે આવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ