નિયમ / કાયદો કડક બનતા HSRP પ્લેટ માટે RTOમાં અમદાવાદીઓના ધામા

300 rise in hsrp applications at ahmedabad rto

HSRP નંબર પ્લેટ લગાવવા માટેની મુદ્દત સતત સાત વખત વધાર્યા પછી પણ 31મી ઓગસ્ટે HSRP નંબર પ્લેટ લગાવવાની મુદ્દત પૂર્ણ થઈ ચૂકી છે. હવે આ મુદ્દતમાં વધારો નહીં કરવામાં આવે તેવું આરટીઓના અધિકારીઓ માની રહ્યા છે. ત્યારે હવે HSRP નંબર પ્લેટ માટે  RTO માં 300 ટકા અરજીનો વધારો થયો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ