સપાટો / રાજ્યમાંથી 3 નક્સલીઓ ઝડપાતા ચકચાર, ગુજરાત ATSને મળી મોટી સફળતા

3 Naxalite was arrested by the Gujarat ats

થોડાક વર્ષો પહેલા જે વાતની દહેશત હતી તે દહેશત હવે ધીમે-ધીમે ગુજરાતમાં સાચી પડતી દેખાય રહી છે. દેશના સુરક્ષિત ગણાતા રાજ્યમાં જાણે નકસવાદે દસ્તક દઇ દીધી હોય તેવી એક ઘટના સામે આવી છે. આજરોજ રાજ્યમાંથી 3 નક્સલી ગુજરાત ATS એ ઝડપી પાડ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ