લાલ 'નિ'શાન

અગ્નિકાંડ / પોતાનું રિઝલ્ટ ન જોઇ શકી આ ત્રણ વિદ્યાર્થીનીઓ, એક દિવસ પહેલા અકાળે મોત

3 girls dead in surat tuition classes fire passed gujarat board exam result

સુરતની તક્ષશિલા આર્કેડના કોચિંગ સેન્ટરમાં ભીષણ આગ લાગી છે જેમાં 20 વિદ્યાર્થીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જેમાં કેવડિયા યશવી દિનેશભાઇ, વરસાણી માનસી પ્રવીણભાઇ અને સુરાણી હસ્તી હિતેશભાઇનું નામ સામેલ છે. આ ત્રણેય 12માં ધોરણની વિદ્યાર્થીની હતી. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ