પ્રોસેસ / 3 દિવસ બાદ બદલાઈ જશે Aadhaar સાથે જોડાયેલો આ નિયમ, જાણી લો પ્રોસેસ નહીં તો થશે નુકસાન

3 days left to  related to aadhaar big loss aadhaar card ration card linking Process

કેન્દ્ર સરકારે વન નેશન વન રાશન કાર્ડ (One Nation-One Ration Card) યોજના લાગૂ કરી છે. તેનાથી કોઈ પણ વ્યક્તિ પોતાના રાશન કાર્ડથી કોઈ પણ જગ્યાએથી રાશન મેળવી શકે છે. આ માટે તમારું રાશન કાર્ડ આધાર સાથે લિંક હોય તે જરૂરી છે. રાશન કાર્ડને આધાર સાથે લિંક (Aadhaar Card-Ration Card Linking) કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર છે. એટલે કે તમારી પાસે ફક્ત 3 દિવસ છે. તો જાણી લો ઓનલાઈન અને ઓફલાઈન પ્રોસેસથી કઈ રીતે થશે આ કામ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ