બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / સ્પોર્ટસ / Cricket / 3 days after wedding, KL Rahul starts training

ભારે ઉત્સાહી / VIDEO : KL રાહુલ તો ભઈ ભારે કામગરો, હજુ તો માંડ લગ્ન થયા ત્યાં શરુ કરી દીધું કામ, જુઓ શું કર્યું

Hiralal

Last Updated: 03:34 PM, 27 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે લગ્નના 3 દિવસ બાદ જિમમાં કસરત કરી રહેલો દેખાયો હતો.

  • સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે જિમમાં પરસેવો પાડ્યો
  • લગ્નના 3 દિવસ બાદ કરવા લાગ્યો કસરત
  • 2 ફેબ્રુઆરીએ ટીમ સાથે જોડાશે 

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે એક્ટ્રેસ અથિયા સાથે લગ્ન કર્યાં છે. લગ્નના 3 દિવસ બાદ રાહુલે જિમમાં જઈને કસરત કરતો જોવા મળ્યો હતો. રાહુલ 2 ફેબ્રુઆરીથી ટીમ ઈન્ડીયા સાથે જોડાશે.  રાહુલ લગ્ન બાદ તરત જ ઓસ્ટ્રેલિયાના પડકારનો સામનો કરવાની તૈયારીમાં વ્યસ્ત છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by KL Rahul👑 (@klrahul)

જિમમાં જઈને કરી કસરત 
રાહુલે જીમમાં ખૂબ પરસેવો પાડ્યો હતો. રાહુલે પોતાની ટ્રેનિંગનો વીડિયો શેર કરતા કહ્યું કે જાન્યુઆરી જમ્પ શરૂ થયો હતો. લગ્નના કારણે તે ન્યૂઝીલેન્ડ સામે આખી સિરીઝ રમી શક્યો નહોતો. હવે તે 2 ફેબ્રુઆરીએ ટીમ સાથે જોડાશે. તે જીમમાં ટ્રેડમિલ, વેઇટ ટ્રેનિંગ કરતો જોવા મળ્યો હતો. રાહુલે તેની જિમ કસરતનો વીડિયો પણ શેર કર્યો હતો. 

ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં રમશે રાહુલ 
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની શ્રેણીની પ્રથમ મેચ 4 ફેબ્રુઆરીએ નાગપુરમાં રમાશે. આ પહેલા તે મુંબઈમાં બાકીની ટીમમાં સામેલ થશે. શ્રેણી શરૂ થાય તે પહેલા ભારતીય ટીમનો 9 દિવસનો કેમ્પ પણ હશે. હકીકતમાં ભારતને ઘરઆંગણે ટેસ્ટ મેચ રમ્યાને લગભગ 4 મહિના જેટલો સમય થઈ ગયો છે અને કેમ્પમાંથી ખેલાડીઓને ઘરઆંગણે લાલ બોલથી પ્રેક્ટિસ કરવાની તક મળશે.

પંતની ગેરહાજરીમાં રાહુલ પર મોટી જવાબદારી 
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં રિષભ પંતની ગેરહાજરીમાં રાહુલ પર મોટી જવાબદારી રહેશે. વાસ્તવમાં ગત વર્ષના અંતમાં પંત એક રોડ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયો હતો અને તેને મેદાન પર પરત ફરતાં ઘણો સમય લાગશે. આવી સ્થિતિમાં રાહુલને તેની ખોટ સાલવા ન દેવાની જવાબદારી રહેશે. જોકે બાંગ્લાદેશ પ્રવાસમાં તે ખરાબ રીતે ફ્લોપ રહ્યો હતો. 4 ટેસ્ટ મેચની આ શ્રેણી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2021-23નો ભાગ છે. ફાઇનલમાં પ્રવેશવા માટે ભારતે ઓછામાં ઓછી 3 મેચ જીતવી પડશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ