ધરતીકંપ / કચ્છ જિલ્લામાં 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, લોકોમાં ડરનો માહોલ

2.9 magnitude earthquake shakes Kutch district

કચ્છમાં ભૂકંપના આંચકા નોંધાયા છે. દુધઈથી 21 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્રબિંદુ નોંધાયું છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે કચ્છમાં ભૂકંપ આવ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ