મહામારી / ગુજરાતમાં કોરોના વેન્ટિલેટર પર: ગત 24 કલાકમાં 112 નવા કેસ, જાણો અમદાવાદમાં આજે કેટલા કેસ

27 june in Gujarat New Corona Cases Update from all city

ગુજરાતમાં છેલ્લી 24 કલાકમાં કોરોનાના 112 નવા કેસ નોંધાયા તો 3 લોકોના સંક્રમણના કારણે મોત નિપજ્યા, નવા કેસની સામે આજે ગુજરાતમાં 305 દર્દીઓ સાજા થયાં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ