મુશ્કેલી / દેશના 254 ગામમાં દાયકાઓથી લૉકડાઉન જેવી સ્થિતિ, જાણો શું છે કારણ

254 village west bengal migrant worker

દેશમાં કોરોના વાયરસને રોકવા માટે સરકાર દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવા પડી રહ્યો છે. સરકાર સતત લોકોને અપીલ કરી રહી છે કે જરૂરી કારણ વગર ઘરની બહાર ન નીકળો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ