નિયમ / ફાસ્ટેગ મુદ્દે વાહનચાલકો માટે રાહતના સમાચાર, સરકારે લીધો મોટો નિર્ણય

25% Of Toll Lanes Will Take Cash Till Jan 15

દેશભરના રાષ્ટ્રીય ધોરીમાર્ગોના ટોલ પ્લાઝા પર ઇલેક્ટ્રોનિક પેમેન્ટથી કર વસૂલવાની ફાસ્ટેગ સિસ્ટમ મધ્યરાત્રિથી લાગુ કરવામાં આવી છે પરંતુ શરૂઆતમાં 30 દિવસની રાહત છે. આ અંતર્ગત, ટોલ પ્લાઝા પર ભીડને ધ્યાનમાં રાખીને મહત્તમ 25% ફાસ્ટેગ લેનને હાઇબ્રિડ રાખવામાં આવશે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ