મહામારી / શું દેશમાં ત્રીજી લહેર શરુ થઈ ગઈ ? કોરોનાના નવા વેરિયન્ટનો પ્રકોપ શરુ, જાણો કેટલા નોંધાયા કેસો

20 cases of new Delta-plus variant in India, 8 in Maharashtra

દેશમાં ફેલાયેલા કોરોનાના નવા ડેલ્ટા પ્લસ વેરિયન્ટના અત્યાર સુધી 20 કેસો મળ્યાં છે, તેમાંથી આઠ કેસો મહારાષ્ટ્રના રત્નાગિરિ જિલ્લામાંથી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ