બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / વડોદરા / 2 sensational incidents in one day in Vadodara

ક્રાઈમ / સંસ્કારી નગરી શર્મસાર ! વડોદરામાં એક દિમાં બે ઘટના, યુવતી પર રેપ, ક્લાર્કે કરી સ્કૂલ ગર્લની છેડતી

Dinesh

Last Updated: 07:33 PM, 1 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં એક દિવસમાં ચકચાર મચાવતી બે ઘટના; મુસ્લિમ યુવકે યુવતી પર આચર્યુ દુષ્કર્મ, વાઘોડિયાની હાઇસ્કૂલના ક્લાર્ક સામે વિદ્યાર્થિની છેડતી ફરિયાદ

  • વડોદરામાં એક દિવસમાં ચકચાર મચાવતી 2 ઘટના
  • વડોદરામાં મુસ્લિમ યુવકે યુવતી પર આચર્યુ દુષ્કર્મ
  • વાઘોડિયાની હાઇસ્કૂલના ક્લાર્ક સામે વિદ્યાર્થિની છેડતી ફરિયાદ

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મના કેસો વધી રહ્યા છે તે પછી નાની બાળકી હોય કે પછી પરિણીતા, હવે દિકરીઓ સલામત હોવાની વાતો પોકળ સાબિત થઇ છે. ત્યારે ફરી એકવાર વડોદરામાં એક દિવસમાં ચકચાર મચાવતી 2 ઘટના સામે આવી છે. જેમાં મુસ્લિમ યુવકે યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે આરોપીએ સોશિયલ મીડિયા મારફતે 6 માસ પહેલા યુવતી સાથે મિત્રતા કેળવીને આરોપી ફૈઝલ ઘાંચીએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ હતું.

વડોદરામાં એક દિવસમાં ચકચાર મચાવતી 2 ઘટના
પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે તો બીજી બાજુ ગુજરાતના શિક્ષણજગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. જેમા વાઘોડિયાની હાઇસ્કૂલના ક્લાર્ક સામે વિદ્યાર્થિની સાથે ભર બજારમાં હાથ પકડીને વિદ્યાર્થિનીની છેડતી કર્યાની ઘટના સામે આવી છે. ક્લાર્કે વિદ્યાર્થિનીને પૈસા આપીને ફરવા જવાની ઓફર કરી હતી જેને લઇ વિદ્યાર્થિનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે આ સાથે ગણપત ભાલિયા નામના ક્લાર્કની પોલીસે તપાસ હાથ ધરી છે.

વડોદરામાં મુસ્લિમ યુવકે યુવતી પર આચર્યુ દુષ્કર્મ
વડોદરામાં મુસ્લિમ યુવકે યુવતી પર દુષ્કર્મ આચર્યુ હોવાની ધટના સામે આવી છે. યુવતીને અલકાપુરીની હોટલમાં લઈ જઈ મુસ્લિમ યુવકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપી ફૈઝલ ઘાંચીએ યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચર્યુ છે. ફૈઝલ ઘાંચીએ તેના મિત્ર ફિરોઝ વ્હોરાની મદદથી અપહરણ કર્યું હતુ, સોશિયલ મીડિયા મારફતે 6 માસ પહેલા યુવતી સાથે મિત્રતા કેળવી હતી. પોલીસે આરોપી ફૈઝલ અને ફિરોઝની ધરપકડ કરી છે. આરોપી ફૈઝલ સામે અગાઉ પણ 7 કેસ નોંધાઈ ચુક્યા છે.

શિક્ષણજગતને શર્મસાર કરતો વધુ એક કિસ્સો આવ્યો
વડોદરાના વાઘોડિયાની હાઇસ્કૂલના ક્લાર્ક સામે વિદ્યાર્થિની છેડતી ફરિયાદ નોંધાવી છે. ક્લાર્કે વિદ્યાર્થિનીને પૈસાની આપી ફરવા જવાની ઓફર કરી હતી, વિદ્યાર્થિનીના પરિવારે જરોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી  છે. ગણપત ભાલિયા નામના ક્લાર્કની પોલીસે તપાસ શરૂ કરી છે. છેડતી અને પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ભર બજારમાં હાથ પકડી વિદ્યાર્થિનીની  છેડતી કરી હોવાનુ કિસ્સો સામે આવ્યો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ