બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / રાજકોટ / 2 hit and run incidents in Gondal, Rajkot, 2 deaths

ગોઝારો વાર / ગોંડલમાં હિટ એન્ડ રનની 2 ઘટનામાં 2ના મોતઃ હવેલીથી દર્શન કરી બહાર નીકળેલા શખ્સને કારે ટક્કર મારી

Vishnu

Last Updated: 11:12 PM, 18 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવેલીથી દર્શન કરી નીકળી રહેલ વ્યક્તિને કારે મારી ટક્કર, તો ઉદ્યોગ ભારતી પાસે પણ કાર ચાલકે બાઈક સવારને લીધો અડફેટે

  • રાજકોટમાં હિટ એન્ડ રનના બનાવ
  • જેતપુરના ગોંડલ નજીક હિટ એન્ડ રનની 2 ઘટના
  • બે ઘટનામાં 2 લોકોના કમકમાટી ભર્યા મોત

ગુજરાતમાં હિટ એન્ડ રનના બનાવો સામાન્ય બની ગયા છે. બેફામ કાર ચલાવતા ચાલકોને જાણે કોઈના જીવની પરવાહ ન હોય તેમ અકસ્માત સર્જી રસ્તા પર ચાલતા અને બાઈક સવાર  લોકોને અડફેટે લઈ રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ 2 હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજયાં છે.

હિટ એન્ડ રનની 2 ઘટના
રાજકોટના ગોંડલ નજીક જ હિટ એન્ડ રનની 2 ઘટના સામે આવી છે. હવેલીથી દર્શન કરી નીકળી રહેલ વ્યક્તિને પુરપાર ઝડપે આવી રહેલી કારે જોરદાર ટકકર મારી હતી. અચાનક જ કાળ બની આવેલી કારે રાહદારીને હવામાં ફંગોળી નાખ્યો હતો. જેમાં અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે બાદ ઇજાગ્રસ્ત વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું. GJ-03-LR-3328 નંબરની કારે વ્યક્તિને અડફેટે લીધો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે. પણ આરોપી કાર ચાલક અકસ્માત સર્જી ચાલ્યો ગયો હતો. 

જો તે વિસ્તારમાં બીજી હિટ એન્ડ રન ઘટનાની વાત કરીએ તો ઉદ્યોગ ભારતી પાસે પણ કાર ચાલકે બાઇકસવાર વ્યક્તિને ભયંકર રીતે અડફેટે લીધો હતો. અકસ્માતમાં બાઇક ચાલકનું મૃત્યુ થયું હતું. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ગોંડલ પોલીસને બંને ઘટનાઓ વિશે જાણકારી આપી દેવામાં આવી છે. પોલીસ હાલ કાર ચાલકની તપાસ કરી છે. બંને મૃતકોના અચાનક અકસ્માતમાં મોત થવાથી પરિવાર પર આભ ફાટી પડ્યું છે.હાલ તો બંને ઘટનાના મૃતકને પીએમ અર્થે લઈ જવામાં આવ્યા છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ