Ek Vaat Kau / 1લી જાન્યુઆરી છેલ્લો દિવસ : તમારા Debit / Credit કાર્ડ અહીંથી થઈ જશે ડિલીટ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા 1 જાન્યુઆરીથી ડિજિટલ ઓનલાઇન વ્યવહારોને વધુ સુરક્ષિત કરવા ટોકનાઇઝેશન સિસ્ટમ અમલી બનાવવા જઇ રહી છે. ત્યારે જો તમારી પાસે ક્રેડિટ કાર્ડ હોય તો ચેતી જજો, 1લી જાન્યુઆરીથી નિયમો બદલાઈ જશે. આ અંગે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ