બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 19 year old girl became night nights mother, In 45 minutes ...

OMG... / 19 વર્ષની છોકરી રાતો રાત બની માં, 45 મીનિટમાં તો...

vtvAdmin

Last Updated: 05:07 PM, 9 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વાર માનવામાં ન આવે તેવી ઘટનાઓ ઘટતી હોય છે. જ્યારે વધુ એક એવી ઘટના ઘટી છે કે, જે વાંચી કોઇને વિશ્વાસ ન આવે, પરંતુ તે સાચી છે. એક 19 વર્ષની છોકરી સાંજે ઊંઘીને સવારમાં ઉઠી તો એ માતા બની ગઇ, તેણે માત્ર 45 મિનિટમાં બાળકને જન્મ આપ્યો.

મેડિકલ જગતના ચોકાવનારા ઘણા સમાચાર તમે સાંભળ્યા હશે, પણ આજે અમે જે સમાચાર તમને જણાવશું તે વાંચી તમને આશ્ચર્ય થશે. વાત કંઇક એમ છે કે, એક મહિલા રાતમાં જ ગર્ભવતી થઇ ગઇ અને બીજા દિવસે સવારે તેની ડિલીવરી પણ થઇ ગઇ. તમને આ મજાક લાગી શકે છે, પરંતુ આ વાસ્તવિકતા છે. 
 

આ સમગ્ર મામલો બ્રિટેનનો છે. જ્યાં એક 19 વર્ષની છોકરીને રાત્રે ઊંઘીને સવારમાં ઉઠી તો અચાનક તેનું બેબી બંપ નીકળી આવ્યું અને 45 મિનિટમાં તેણે બાળકને પણ જન્મ આપી દીધો. તમને જણાવી દઇએ કે, એમ્મલુઇસ લેગેટ નામની આ છોકરી સાંજે ઊંઘી ત્યારે એકદમ સામાન્ય હતી, પરંતું સવારમાં ઉઠી તો તેનું પેટ બહાર નીકળી આવ્યું હતું. 
 


સવારમાં અચાનર આમ પેટ બહાર જોઇ આ છોકરી ગભરાઇ ગઇ, તેણે તેના મમ્મી અને દાદીને જણાવ્યું ત્યારબાદ તેને હોસ્પિટલ લઇ જવા નીકળ્યા, પણ રસ્તામાં જ ગાડીમાં આ છોકરીએ બાળકને જન્મ આપ્યો. 
 


એમ્મલુઇસ લેગેટને પાછલા થોડા મહિનાથી પીરિયડિ્સ નહોતા આવતા, તો તેણે વિચાર્યું કે, કંટ્રાસેપ્ટિવ લેવના કારણે નહીં આવતા હોય. ચોકાવનારી વાત એ છે કે, એમ્મલુઇસ લેગેટને પ્રેગનેંસી દરમિયાન એવુ કઇ ફિલ ન થયું કે, જેથી તેને લાગે કે તે પ્રેગનેટ છે. જેથી તેણે પ્રેગનેંસી ટેસ્ટ પણ ન કરાવ્યો. 
 


આ મામલે ડોક્ટરોએ જણાવ્યું કે, લેગેટના બેબી બંપ એટલે ન આવ્યા કારણ કે, બેબીની પ્રક્રિયા લોઅર બૈકમાં થઇ રહી હતી. જોકે ડોક્ટરોએ આ વાતને એકદમ સામાન્ય જણાવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Britain OMG Surprising Weird OMG...
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ