ફરમાન / હવે આવા પૉપકોર્ન ખાતા પહેલાં વિચારજો, 18 ટકા GST લાગશે

18 % gst on popcorn in gujarat

ગુજરાતમાં પૉપકોર્ન પર 18 ટકા GST આપવાનું ફરમાન આવ્યું છે. ગુજરાતમાં ટૅક્સના મામલાની ઑથોરિટી ઑફ ઍડવાન્સ રુલિંગ (AAR) એ સ્પષ્ટ કર્યુ છે કે પૅક્ડ રેડી ટુ ઈટ પૉપકોર્ન પર 18 ટકા GST લાગશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ