પાકિસ્તાન / જીવતા ભૂંજાઈ ગયા આઠ બાળકો સહિત કુલ 18 લોકોના જીવ, પૂરથી માંડ બચ્યા તો બસમાં અકસ્માત

18 flood survivors death in bus fire in pakistan some people escape from window

પાકિસ્તાનમાં ગઈકાલે રાત્રે એસી બસમાં આગ લાગતાં આઠ બાળકો અને નવ મહિલાઓ સહિત 18 લોકો જીવતા સળગી ગયા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ