સાચવજો / ગુજરાતમાં કોરોનાના શાંત પાણી ઉંડા.! આજે નવા 176 કેસ, અમદાવાદમાં ત્રણ ડિજિટની નજીક આંકડો, જાણો ક્યાં કેટલા

176 cases of Corona in Gujarat today

રાજ્યમાં કમોસમી વરસાદની આફત વચ્ચે કોરોનાએ પણ આફત વધારી છે, આજે રાજ્યમાં કોરોનાના 176 નવા કેસ નોંધાયા છે જ્યારે 69 દર્દી સ્વસ્થ થયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ