રામ મંદિર / મોરારિબાપુએ કહ્યું, 'રામ મંદિર માટે આપણે સૌથી પહેલા 5 કરોડ મોકલીશું', પરંતુ શ્રોતાજનોએ આટલા કરોડનું આપી દીધું દાન

16 crores donation ram mandir morari bapu announces

થોડા દિવસો અગાઉ રામ કથાકાર મોરારિબાપુએ કથા દરમિયાન જાહેરાત કરી હતી કે 'સૌથી પહેલા 5 કરોડ રૂપિયા અહીંથી મોકલીશું અને ઠાકોરજી આપણા બધાના મનોરથ પૂર્ણ કરે. આ તુલસીપત્રના રૂપમાં રૂપિયા મોકલવામાં આવશે.' જ્યારબાદ શ્રોતાઓના દાનની સરવાણી વહાવવામાં આવી હતી. ત્યારે હવે એવી માહિતી મળી રહી છે કે, 5 કરોડના બદલે 16 કરોડથી વધુનું દાન એકઠું થયું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ