'મહા' અસર / રાજ્યમાં 'મહા' વાવાઝોડાને પહોંચી વળવા તંત્રની આ છે તૈયારીઓ

15 NDRF Team stand to on Gujarat for a fight to cyclone maha Maha

ગુજરાત ઉપર મહા વાવાઝોડાનો ખતરો વધી રહ્યો છે ગઈ કાલ મોડી રાતથી જ દરિકિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે તંત્ર દ્વારા સોમનાથ વેરાવળ, પોરબંદર, અમરેલી, જામનગર વગેરે દરિયાકાંઠે NDRFની 15 ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જે ઝડપે આ વાવાઝોડુ આગળ વધી રહ્યુ છે તે જોતા તે 4થી નવેમ્બર સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે આવી પહોંચશે. આ માટે નેશનલ ડિઝાસ્ટર ટીમ અને સ્ટેટ ડિઝાસ્ટર ટીમ પણ સ્ટેન્ડ બાય કરવામાં આવી છે. દરેક જિલ્લાને અને તેમાંય ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારોને એલર્ટ આપી દેવામાં આવ્યુ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ