Bank Holidays / આ મહિનામાં 15 દિવસ બેંક રહેશે બંધ, પ્લાન કરી લો તારીખો અનુસાર તમારા કામ નહીં તો થશે ધક્કો

15 days bank holidays in july 2021 full list of bank holidays

જો જુલાઈ મહિનામાં તમારે બેંક જઈને તમારા કામ ખતમ કરવા છે તો તમે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકની જાહેર કરાયેલી રજાઓનું લિસ્ટ એક વાર ચેક કરી લો. જાણી લો કઈ તારીખોએ બેંક બંધ રહેશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ