ગુજરાતભરમાં મેઘરાજાએ ભારે જમાવટ જમાવી છે. ત્યારે ભારે વરસાદના કારણે રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અંધારપાટ છવાઇ ગયો છે.
ભારે વરસાદથી રાજકોટ સહીત સૌરાષ્ટ્રમાં અંધારપાટ
137 વિજપોલ ધરાશાયી થતા 63 ગામડામાં અંધારપટ
વીજ વિભાગ દ્વારા વિજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ
રાજ્યમાં ભારે વરસાદના કારણે 137 વિજપોલ ધરાશાયી થતા સૌરાષ્ટ્રના 63 જેટલાં ગામડાઓમાં અંધારપટ છવાઇ ગયો છે. ભારે પવન સાથે અનેક વીજપોલ ધરાશાયી થયા છે. વીજવિભાગ દ્વારા વીજપુરવઠો ઝડપી કાર્યરત કરવા માંગ કરવામાં આવી છે. વરસાદી સીઝનમાં ગામડાઓમાં અંધારપાટ છવાઇ જતા લોકોએ ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
જો કે, વીજપોલ ધરાશાયી થતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. વાહનચાલકો પણ ક્યાંક-ક્યાંક મુશ્કેલીઓ સર્જાઇ રહી છે. ત્યારે અહીં જોઇશું કે સૌરાષ્ટ્રમાં કઇ-કઇ જગ્યાએ વીજપુરવઠો ખોરવાયો છે?