Ek Vaat Kau / 1300 કરોડની જાહેરાત, તમાર ખિસ્સમાં કેટલા આવશે?

કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમારે જણાવ્યું કે UPI ટ્રાન્જેક્શન માટે 1300 કરોડ રૂપિયાની કેન્દ્ર સરકારે ફાળવણી કરી છે, તો આ 13 કરોડ રૂપિયામાંથી UPI ટ્રાન્જેક્શન કરવા પર આપણને કેટલા રૂપિયા મળશે તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ