SHORT & SIMPLE / T20 વર્લ્ડકપ જીત્યાના 130 દિવસ બાદ ઇંગ્લેન્ડના PM ઋષિ સુનકે મનાવ્યો જીતનો જશ્ન, માર્યો એવો જોરદાર શૉટ કે..., જુઓ VIDEO

130 days after winning the T20 World Cup, England's PM Rishi Sunak celebrated the victory, watch VIDEO

T20 વર્લ્ડ કપ જીત્યાના લગભગ 130 દિવસ પછી ઈંગ્લેન્ડની ટીમે દેશના પ્રધાનમંત્રી ઋષિ સુનક સાથે ઉજવણી કરી હતી, સુનકનો ક્રિકેટ રમતા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ