પોલીસપુત્રનું પરાક્રમ / જામનગરમાં પોલીસે પકડેલા દારૂની પોલીસ પુત્રએ કરી ચોરી, પછી થઇ જોવા જેવી

13-year-old son suspended PSI Jamnagar caught liquor worth Rs 1.5 lakh from a cyber crime office.

જામનગરમાં સસ્પેન્ડેડ PSIના 13 વર્ષના પુત્રએ પરાક્રમ કરીને સાયબર ક્રાઈમની ઓફિસમાંથી દોઢ લાખની કિંમતના દારૂની ચોરી કરતાં પોલીસ બેડામાં ચકચાર મચી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ