બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / 13 Americans killed in bomb blast

અમેરિકા / ના ભૂલીશું, ના માફ કરીશું, એક-એકને મારીશું : કાબુલમાં 13 સૈનિકોની શહીદી બાદ બાયડનની હુંકાર

Ronak

Last Updated: 11:59 AM, 27 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અફઘાનિસ્તાનના કાબુલમાં થયેલા બોમ્બ બ્લાસ્ટને લઈને જો બાઈડને આતંકીઓને ખુલ્લી ચેતવણી આપતા કહ્યું કે અમે ભૂલીશું નહી અને માફ પણ નહી કરીએ, સાથેજ તેમણે કહ્યું એવું પણ કહ્યું એક એકને વીણી વીણીને મારીશું

  • બોમ્બ બ્લાસ્ટમાં અમેરિકાના 13 જવાનો શહિદ 
  • બાયડને કહ્યું અમે આ ઘટનાને ભૂલીશું નહી 
  • સમગ્ર ઘટનામાં કુલ 72 લોકોના મોત 

અફઘાનિસ્તાનના કાબુલમાં ગતરોજ જે બોમ્બ બ્લાસ્ટ થયા છે તે બ્લાસ્ટમાં અમેરિકાના 13 જવાનોની મોત થઈ છે. એરપોર્ટ પર જે બ્લાસ્ટ થયો છે. તેમા 12 અમેરિકી સૈનિક અને એક ડૉક્ટર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં કુલ 72 લોકો માર્યા ગયા હોવાની પુષ્ટી થઈ છે. જોકે બ્લાલ્ટ પછી પણ અમેરિકાએ તેના નાગરીકોને કાબુલમાંથી બહાર કાઢવાની પ્રક્રિયા યથાવત રાખી છે.

જો બાયડનની ખુલ્લી ચેતવણી 

કાબુલમાં જે બોમ્બ બ્લાસ્ટ થયા છે. તેને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને ખુલ્લી ચેતવણી આપીને કહ્યું કે અમે માફ નથી કરવાના અને અમે આ ઘટનાને ભૂલીશું નહી. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે વીણીવીણીને અમે શિકાર કરીશું. 

અમેરિકી નાગરીકોને બહાર કાઢવામાં આવશે 

વધુંમાં જો બાયડને કહ્યું આ હુમલામાં તાલિબાન અને ઈસ્લામીક સ્ટેટ બંને મળેલા હોય તેવા કોઈ પુરાવા હજુ નથી મળ્યા. સાથેજ તેમણે એવું પણ કહ્યું અફઘાનિસ્તાનમાં જે પણ અમેરિકી નાગરીકો ફસાયેલા છે તેમને અમે જરૂર બહાર કાઢીશું.

ઘટનામાં કુલ 60 કરતા વધું જવાનો ઘાયલ 

અમેરિકાના 2 અધિકારીઓનું કહેવું છે કે આ બોમ્બ બ્લાસ્ટમાં 60 કરતા પણ વધારે જવાનો ઘાયલ થયા છે. તો બીજી તરફ રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું કે એરપોર્ટ પાસે 2 આત્મઘાતી હુમલાખોર અને બંદૂકધારિઓએ ભીડને ટાર્ગેટ કરીને હુમલાને અંજામ આપ્યો હતો. જેના કારણે ઘણા ખરા લોકો માર્યા ગયા છે. 

હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારવામાં આવી 

ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે અફઘાનિસ્તાનમાં હોસ્પિટલોનું સંચાલન કરવા વાળી ઈટલીની સંસ્થાએ એવું કહ્યું કે હુમલામાં ઘાયલ થયેલા 60 લોકોના હાલ ઈલાજ થઈ રહ્યા છે. જ્યારે 10 લોકો હોસ્પિટલમાં પહોચે તે પહેલાજ તેમણે દમ તોડી દીધો. ઉપરાંત તેમણે કહ્યું કે ઘાયલોની વધતી સંખ્યાને કારણે તેમણે હોસ્પિટલમાં બેડની સંખ્યા પણ વધારી દીધી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ