નિર્ણય / ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાને લઇને મોટો નિર્ણય, વિદ્યાર્થીઓએ જાણી લેવું જરૂરી

12th general stream has been postponed

ગઇકાલે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યા બાદ આગામી 23 ઓગસ્ટના રોજ યોજનાનારી ધોરણ 12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ