અમદાવાદ / ઉછીનાં આપેલાં પૈસા પાછા માંગતા ધો.12નાં વિદ્યાર્થીને મિત્રોએ ચપ્પાનાં ઘા માર્યા

 12 student attacked by friends

શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલા પંચદેવ મંદિર પાસે બે વિદ્યાર્થી ઉપર પૈસાની લેતી-દેતી બાબતે તેમના જ ત્રણ મિત્રોએ ચપ્પા વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ